ગુજરાત જમીન મહેસુલ નિયમોની અપીલ/રીવીઝનની કામગીરી, નગરપાલિકા વિસ્તારની જમીનો ખેતી કામે જૂની શરતમાં ફેરવવાની કામગીરી, જીલ્લાના તમામ તાલુકા ઈ-ધરા કેન્દ્રની કામગીરી સંબંધે લાયઝન અધિકારી તરીકેની કામગીરી, હક્કપત્રક ટીમની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવે છે.