રેકર્ડ શાખા

તમામ શાખાઓની ફાઈલોનું વર્ગીકરણ પ્રમાણે વર્ગમાં કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ડેટાએન્ટ્રી કરવાની તથા ફાઈલોને સાચવવાની કામગીરી, જનસેવા કેન્દ્ર માટે સ્ટેમ્પ ખરીદી તથા અનુસંગીત કામગીરી, કોમ્પ્યુટર મેન્ટેન્સ તથા ઝેરોક્ષ ભાડે રાખવા ટેન્ડરને લગતી કામગીરી તેમજ વર્ષ દરમ્યાન તમામ બીલોની મંજુરીની કામગીરી, પરચુરણ બીલોની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • તમામ શાખાઓની ફાઈલોનુ વર્ગીકરણ પ્રમાણે વર્ગમાં કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ડેટાએન્ટ્રી કરવાની કામગીરી તથા ફાઈલોને સાચવવાની કામગીરી (મહેકમ, ચીટનીશ, લીગલ, ગણોત, ડીસી, હિસાબી, ડીઝાસ્ટર, અશાંતધારા, પુરવઠા, એલીયન રિકવરી, મધ્યાહન ભોજન, નગર પાલિકા, મનોરંજન તમામ શાખાઓ)
 • ડેડસ્ટોક નિભાવવાની કામગીરી (નાશ કરવાની, ખરીદ કરવાની અને રીપેરીંગ કરવાની કામગીરી)
 • ઈન્ડેડ (ગાંધીનગર તથા રાજકોટ) સ્ટેશનરી લેવા જવાનું તથા તમામ શાખાઓને ફાળવવાની કામગીરી
 • વર્ગ-૪ ના કર્મચારી ડ્રાઈવર/પટાવાળા ગરમ ગણવેશ, કપડા, છત્રી, બુટ
 • કર્મચારીઓને બોલપેન, ડાયરી, કેલેન્ડર, ઈન્ડેડ ભરવાની તથા ફાળવણીની કામગીરી
 • ટેલીફોન બિલની કામગીરી (કલેકટરશ્રી, અધિક, કલેકટરશ્રી, નિ.ના. કલેકટરશ્રી પ્રોટોકોલ, ના.મામ. શ્રી પ્રોટોકોલ)
 • નકલની કામગીરી તથા રોજમેળની કામગીરી
 • આર.ટી.આઈ. હેઠળ અરજીનો નિકાલ તથા તમામ શાખાઓની આર.ટી.આઈ.હેઠળ ફી લેવાની તથા જમા કરવવાની કામગીરી
 • જનસેવા કેન્દ્ર માટે સ્ટેમ્પ ખરીદી તથા અનુંસંગીત કામગીરી
 • કોમ્પ્યુટર મેનટેન્સ તથા ઝેરોક્ષ ભાડે રાખવા ટેન્ડરને લગતી કામગીરી તેમજ વર્ષ દરમ્યાન તમામ બિલોની મંજૂરી ની કામગીરી
 • અ,બ,ક વર્ગ તથા ડ ની ફાઈલોની પસ્તીના કોન્ટ્રાક્ટની કામગીરી
 • સ્ટેશનરી અને ફર્નીચર ખરીદીની તથા વહેંચણીની કામગીરી તથા તેંનું રજીસ્ટર નીભાવવાની કામગીરી
 • એલ.એન.ડી-૧૦ હેઠળ ઉપકરણ અને ફર્નીચર માટે જયારે પણ ગ્રાંટ ફાળવવામાં આવે ત્યારે તમામ મામલતદારને ગ્રાંટ ફાળવણી તથા ખરીદીની કામગીરી
 • જૂની કલેકટર કચેરીમાં રાખેલ નકામુ જુનુ ફર્નીચર પૈકી જેલમાં જમા કરાવવાની તથા તેની હરાજીને લગતી કામગીરી
 • પરચુરણ બિલોની કામગીરી
 • ઈ-સેવા સોસાયટી હેઠળ જનસેવા તથા ઈ-ધરા કેન્દ્રને લગતી વહીવટી કામગીરી
  • ઈ-સેવા સોસાયટીની તમામ પ્રકારની ખર્ચની કામગીરી (ગ્રાન્ટ ફાળવણી તેમજ તમામ પ્રકારની ખરીદીની ચુકવણી, તથા જનસેવા તથા ઈ-ધરા કેન્દ્રના યુજર ચાર્જીસ, સિક્યુરીટીના ખર્ચની ચુકવણી, જનસેવાનું લાઈટબીલ તથા ટેક્ષ બીલ, જનસેવા કેન્દ્રના ફોર્મ સરકારી પ્રેસમાં છપાવવા તથા ફોર્મ લેવા જવાની તથા તેના બીલનું ચુકવણું કરવાની કામગીરી)
  • જનસેવા તથા ઈ-ધરા માટે સર્વિસ પ્રોવાઈડરની નિમણૂક માટે ટેન્ડરીંગની પ્રક્રિયા
  • કન્સલટન્ટ તથા ઓડીટરની નિમણૂક (ટેન્ડરની પ્રક્રીયા) તથા ઓડીટની કામગીરી
  • ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફીસ આસીસ્ટન (પટાવાળા), વાહન હાંકનારા (ડ્રાઈવર) - ટેન્ડરીંગની કામગીરી

રેકર્ડ શાખા

Downloads
[Gujarati] [102 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new