મધ્યાહન ભોજન યોજના શાખા

નાયબ મામલતદાર વહીવટ, નાયબ મામલતદાર (જથ્થા), નાયબ મામલતદાર (હિસાબ) ની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • નાયબ માલતદારશ્રી અધિકારીશ્રીની ગેર-હાજરીમાં કચેરી સુપરવિઝન તથા નિયંત્રણ ની કામગીરી તેમજ ના.કલેકટર મભોયો તરફથી સોપવામાં આવતી કામગીરી.
 • અરજદાર તથા સંચાલકોની અરજીઓની તપાસ તથા નિકાલની કામગીરી
 • કેન્દ્ર સંચાલકની નિમણૂંકની ફરિયાદની કામગીરી
 • મભોયો કેન્દ્રોની આકસ્મિક તપાસણી કરી રીપોર્ટ કરવાની કામગીરી તથા અન્ય તપાસણી રીપોર્ટની દફતરી કામગીરી
 • બાળનિધિને લગતી કામગીરી
 • કિચન કમ સેદને લગતી-ગેસ-કનેક્શન તથા વાસણોને લગતી તમામ વહીવટી કામગીરી
 • સ્ટેશનરી ખરીદી તથા વહેંચણી તેમજ ઇનવર્ડ આઉટવર્ડ સુપર વિઝનની કામગીરી
 • સંબંધિત રજીસ્ટરો, ડી.ઓ. લેટર રજીસ્ટર, સરકારી પત્રોનું રજીસ્ટર, વિધાનસભા પ્રશ્ન રજીસ્ટર, સ્ટેમ્પ રજીસ્ટર, વિગેરે અદ્યતન સ્વરૂપમાં નિભાવવા તથા દર માસના અંતે નાયબ કલેક્ટરશ્રી, મ.ભો.યો. સમક્ષ રીવ્યુમાં
 • અશાંતધારાને લગતી તમામ કામગીરી
 • મભોયો આરટીઆઈ ૨૦૦૫ને લગતી તમામ જનરલ કામગીરી તેમજ આરટીઆઈ ત્રિમાસિક પત્રકમાં સુપરવિઝનની કામગીરી
 • હવે પછી થનાર ચુંટણીનાં રેકર્ડ નિભાવવાની તથા તેની આરટીઆઈની કામગીરી
 • વહટને લગતા માસિક તથા ત્રિમાસિક પત્રકોની કામગીરી તથા વહટને લગતા એન્યુઅલ વર્કપ્લાનની કામગીરી તેમજ આર.ઓ પત્રક તેમજ સ્ટાફ મીટીંગનાં પત્રકોની સુપરવિઝનની કામગીરી
 • ઓન લાઈન ડેટા એન્ટ્રીની તાલુકાની કામગીરીમાં સુપરવિઝન
 • મ.ભો.યો યોજનાના અમલ માટે જથ્થામાં ઘઉં તથા ચોખાની સરકારની ફાળવણી મુજબ જિલ્લા પુરવઠા મામ. તથા સીટી મેનેજરને જથ્થો ઉપાડવા યુટીલાઈઝેશન સર્ટી. તથા ફાળવણી તૈયાર કરી મોકલવાની કામગીરી
 • સરકાર તરફથી ફાળવેલ લાભાર્થી મુજબ તાલુકાવાઈઝ ઘઉં તથા ચોખાની ફાળવણી કરવી તથા ફાઈલ અદ્યતન રાખવી
 • એફસીઆઈ તરફથી રજુ થતાં ઘઉં-ચોખાનાં જથ્થાના બીલો આર.ઓ. મુજબ ચકાસણી કરી બીલ મજુર કરવા માટે લેબટેસ્ટ રીપોર્ટ તથા પ્રમાણપત્ર મંગાવી બીલ મંજુરી માટે હુકમના મુસદ્દા તૈયાર કરવા
 • સરકાર તરફથી ફાળવેલ લાભાર્થી મુજબ તાલુકા વાઈઝ દાળ (કઠોળ) તથા તેલની ફાળવણી કરવી તથા ફાઈલ અદ્યતન રાખવી
 • જથ્થાના પત્રક નં-૧ થી ૪ની માસિક પત્રકોની કામગીરી
 • જિલ્લા પુરવઠા મામ.શ્રી તથા સીટી મેનેજરશ્રી તરફથી રજુ થતાં હેંડલીંગના ચાર્જીસના બીલોની સામેલ રાખેલ મામલતદારના પત્રકો સાથે કરી હુકમ માટેના મુસદ્દા તૈયાર કરવા તથા ફાઈલો અદ્યતન રાખવી.
 • જથ્થાના ગુણવતાને લગતી તાલુકા તરફથી મળતી ફરિયાદોનો નિકાલ કરવાની કામગીરી
 • જથ્થાની ગુણવતા માટે નમુના લેવાની તથા ચકાસણી કરવા તાલુકાને માહિતગાર કરવાની કામગીરી
 • ન્યુટ્રીકેન્ડીની ફાળવણીની કામગીરી
 • ગોડાઉનમાં મ.ભો.યો. જથ્થાની તપાસણીની કામગીરી
 • સસ્તા અનાજની દુકાન તથા સંચાલકનાં બચત જથ્થાની દર માસની અંતિત માસિક માહિતી તૈયાર કરવાની કામગીરી
 • જિલ્લા પુરવઠા મામલતદાર તથા સીટી મેનેજર કચેરીના મભોયો જથ્થાના દાળ-તેલના પ્રમાણપત્રો મેળવી જથ્થાના પત્રકો સાથે મેળવણુ કરી અત્રેથી પ્રમાણિત કરી વાડી કચેરીને મોકલવાની કામગીરી
 • જિલ્લા પુરવઠા મામલતદાર તથા સીટી મેનેજરના હેંડલીંગ ચાર્જીસના બીલો ચૂકવવાના હુકમના મુસદ્દાની સિલેક્ટ ફાઈલ નિભાવવી તથા અદ્યતન રાખવી
 • મભોયો જથ્થાની ઓન લાઈન પરમીટમાં ફરિયાદના નિકાલની કામગીરી
 • મભોયો જથ્થો ગોડાઉનમાં સમયસર પહોંચે તેની તકેદારી તથા ગોડાઉનનાં જથ્થાને લગતા કોઈ પણ પ્રશ્નોના નિકાલની કામગીરી
 • એસટીપી જ્ઞાનશાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે મધ્યાન ભોજન આપવાનું થાય તો જથ્થાની માંગણી તથા ફાળવણીની કામગીરી
 • જથ્થાના પત્રકોમાં દર્શાવેલ જથ્થો તઃથા મામલતદારના પત્રકોમાં દર્શાવેલ જથ્થાના રૂબરૂમાં મેળવણાની કામગીરી
 • એનેક્ષર-૧ તથા એનેક્ષર-૨ તેમજ જથ્થાને લગતા ત્રિમાસિક પત્રકોની કામગીરી તથા જથ્થાને લગતી એન્યુઅલ વર્કપ્લાનની માહિતી તૈયાર કરવાની કામગીરી
 • મ્યુ.કોર્પોરેશન ૨૦૧૦ની ચુંટણીની ફાઈલો નિભાવવાની કામગીરી
 • ઉક્ત ચુંટણીની ફાઈલોમાં આરટીઆઈની કામગીરી તથા તેમાં અપીલ થાય તો અપીલની કામગીરી
 • નાં.કલે. મ.ભો.યો. તરફથી સોંપવામાં આવતી કામગીરી
 • મ.ભો.યો.ને લગતી તમામ પ્રકારની ગ્રાન્ટની ફાળવણી તથા ખર્ચ પત્રકની કામગીરી
 • તમામ પ્રકારના રજીસ્ટર, કેશ બુક, ચેક રજીસ્ટર, બીલ રજીસ્ટર, હાજરી પત્રક, ટેલીફોન રજીસ્ટર વગેરે નિભાવવા તથા અદ્યતન રાખવા
 • મ.ભો.યો.નાં મહેકમની તથા એકાઉન્ટને લગતી કામગીરી
 • તાલુકા સબ જેલોના કેદીઓને ખોરાક પુરો પાડવાના કોન્ટ્રાક્ટરોની નિમણુંક
 • ડી.સી બીલને લગતી તમામ કામગીરી
 • હિસાબના માસિક તથા ત્રિમાસિક પત્રકો તથા હિસાબના એન્યુઅલ વર્ક પ્લાનની કામગીરી
 • ખાલી બારદાન/ ટીનના નિકાલના તાલુકા માંથી ચલણ મંગાવવા તથા આ અંગેની તમામ કામગીરી
 • તપાસણી નોંધ અને ઓડીટ પેરાની કામગીરી
 • એ.જી.રાજકોટ રીકન્સીલેશનની દર ક્વાર્ટરની કામગીરી
 • નાં.કલે.મ.ભો.યો. તરફથી સોપવામાં આવેલ કામગીરી

મધ્યાહન ભોજન યોજના શાખા

Downloads
[Gujarati] [208 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new