આપત્તિ શાખા

સહાય ચૂકવણીની કામગીરી સંબંધિત મામલતદાર/પ્રાંત અધિકારી મારફત કરવાની, ભૂકંપ સહાય બાબતની કાર્યવાહી, કોમી તોફાનો અંતર્ગત સહાયની કામગીરી, સ્ટેટ કંટ્રોલ રૂમમાં અહેવાલ મોકલવાની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • અત્રેની શાખામાં કોમી તોફાન દરમ્યાન થયેલ માનવ મૃત્યુ સહાય, ઈજા સહાય, મકાન સહાય, અને પરચૂરણ ધંધાથી સહાય ચૂકવણીની કામગીરી સંબંધિત મામલતદાર/પ્રાંત અધિકારી મારફત કરવામાં આવે છે.
  • ભૂકંપ-૨૦૦૧ દરમ્યાન થયેલ મૃત્યુ, ઈજા સહાય, મકાન સહાય બાબતની કાર્યવાહી
  • સને ૨૦૦૨ ના કોમી તોફાનો અંતર્ગત સહાય અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ, દિવાની કોર્ટમાં દાખલ થતા કોર્ટ કેસોની મોનીટરીંગની કામગીરી
  • જિલ્લામાં થતી નાની/મોટી હોનારતોમાં તાલુકા કક્ષાએથી સંકલન કરી સ્ટેટ કંટ્રોલરૂમમાં અહેવાલ મોકલવાની કામગીરી
  • GSDMA દ્રારા અમલી બનાવવામાં આવેલ ડીઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ (DRMP) અંતર્ગત કામગીરી
    • જીલ્લાના રિસ્પોન્સ ગ્રુપ માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ અને પ્રાથમિક સારવારની તાલીમોનું આયોજન
    • આપત્તિ વયસ્થાપન જન જાગૃતિકરણને લગતા કાર્યક્રમો
    • વિવિધ સ્તરના આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવાની કામગીરી
    • મોકડ્રીલ

આપત્તિ શાખા

 


InformationLink
Disaster Management Branch
Disaster Branch Information

Rainfall Reading Patrak (તાલુકાવાર દૈનિક વરસાદનાં આંકડા દર્શાવતા પત્રક (મી.મી.))

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new

Accessibility OptionsAccessibility Options