નાયબ ચીટનીશ શાખા

કાયદો અને વ્યવસ્થા જાળવણીની તમામ પ્રકારની કામગીરી; રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, ગન માટેના પરવાના આપવા, હથિયાર પરવાનાની તમામ કામગીરી; શાખા ઈએસટીને લગતી તેમજ લગ્ન, જન્મ, મરણ, સ્કુલ લીવીંગ તથા એફીડેવીટની કામગીરી; વિડીયો તથા સિનેમા પરવાના આપવા તથા લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • કલમ-૩૭(૧) અને ૩૭(૩) ના જાહેરનામા, સી.આર.પી.સી. ૧૧૪ હેઠળના જાહેરનામા
 • આવેદનપત્રો અંગેની કામગીરી
 • એકઝી. મેજી.શ્રીઓની નિમણુંક તથા તેઓને અપાતા પાવર્સ અંગેની કામગીરી
 • પોલીસ સ્ટેશનની તપાસણી
 • કાયદો અને વ્યવસ્થા જાળવણીની તમામ પ્રકારની કામગીરી
 • ટ્રાફિક સલાહકાર સમિતિની જરૂર પડે કામગીરી
 • સિક્યુરીટાઈઝેશન એક્ટ-૨૦૦૨ની હેઠળની કામગીરી
 • ચૂંટણી દરમ્યાન આદર્શ આચારસહિતા તથા કાયદો વ્યવસ્થા અંગેના જાહેરનામા, સૂચનાઓ વિગેરે બહાર પાડવાની કામગીરી
 • મેજીસ્ટ્રેરીયલ ઇન્ક્વાયરીની કામગીરી
 • જી.પી.સી.બી. પબ્લીક હીયરીંગ, ઓ.એન.જી.સી., એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટી, નશાબંધી કમિટી વિગેરે મીટીંગોની કામગીરી.
 • પી.એન.સી.ટી. એક્ટ ૧૯૯૪ હેઠળની કામગીરી
 • ધર્મ પરિવર્તન અધિનિયમ-૨૦૦૩ હેઠળની કામગીરી
 • રિવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, ગન માટેના પરવાના આપવા, હથીયાર પરવાનાની તમામ કામગીરી. રીન્યુ કરવા અંગેની કામગીરી
 • દારૂખાના પરવાના આપવા અંગેની કામગીરી
 • પેટ્રોલીયમ સ્ટોરેજ માટે "ના વાંધા પ્રમાણપત્ર"
 • એલ.પી.જી. માટેના એન.ઓ.સી.
 • ઝેરી જણસોના પરવાના
 • આર્મ્સ એક્ટની કલમ-૩૯ હેઠળ સક્ષમ કોર્ટમાં પ્રોસીક્યુશન કરવા અંગેની પરમીશન
 • એક્ષપ્લોઝીવ સબસ્ટન્સીઝ એક્ટ ૧૯૦૮ નીચે પ્રોસીક્યુશન કરવાની કામગીરી
 • પાસા અંગેની કામગીરી
 • નવા નિમણુંક પામેલા કર્મચારીશ્રીઓના પોલીસ વેરીફીકેશન વાર્ષિક આશરે ૧૦૦૦
 • શાખાની ઈએસટીને લગતી કામગીરી
 • હાઉસી/તંબોલા, ઇનામી યોજના લકી ડ્રો ભેટ કુપન યોજના વિગેરેની પરમીશન
 • તાલુકા સબ જેલોના કેદીઓને ખોરાક પુરો પાડવાના કોન્ટ્રાક્ટરોની નિમણુંક
 • જેલ સલાહકારની મીટીંગ
 • મનોરંજન કાર્યક્રમોના પરફોર્મન્સ તથા બુકીંગ લાયસન્સ આપવાની કામગીરી
 • લગ્ન, જન્મ, મરણ સ્કુલ લિવીંગ તથા એફીડેવીટના પ્રતિહસ્તાક્ષરની કામગીરી વાર્ષિક આશરે ૧૦૦૦
 • ખિસ્તી લગ્ન ધરા ૧૮૭૨ લગ્ન પરવાના આપવા અંગેના સરકારશ્રીમાં અભિપ્રાય આપવાની કામગીરી
 • કેદીઓને વહેલી જેલ મુક્તિ આપવા અંગેની કામગીરી
 • પોલીસ કેસ પરત ખેંચવા અંગેની કામગીરી
 • એફ.સી.આર.એ. એક્ટ હેઠલ સંસ્થાઓને વિદેશી ભંડોળ મેળવવા માટેના પ્રમાણપત્ર આપવા અંગેની કામગીરી
 • ભારતીય નાગરિકત્વ મેળવવા માટેની અરજીઓની તપાસ કરી દરખાસ્ત મોકલવી
 • વિડીયો અને સિનેમા લાયસન્સ આપવા તથા લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી
 • સિનેમા પરવાના આપવા તથા લાયસન્સ રીન્યુ કરવાની કામગીરી
 • આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર અમદાવાદ અને અમદાવાદ રૂરલના એ.ડી.એમ./ઈએસટીને લગતી કામગીરી
 • સરકારી વકીલો/સર્બોડીનેટ/ગર્વ. પ્લીડરોની નિમણુકની કામગીરી
 • મિતાક્ષરા સર્ટીફીકેટ આપવાની કામગીરી
 • શૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ આપવાની કામગીરી
 • સી.આર.પી.સી. કલમ ૩૭૮ હેઠળ એકવીટલ અપીલ કામગીરી
 • કોર્ટમાં સરકારી કેસો ચલાવવા સરકારી વકીલની મદદ આપવા બાબત

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new