પુરવઠા શાખા

સમગ્ર પુરવઠાને લગતી તમામ કામગીરી; ચુંટણી તથા કેરોસીન દફતરની કામગીરી; તમામ પ્રકારના બિલો, કેસબુક અંગેની તમામ કામગીરી; આર.ટી.આઈ ને લગતી કામગીરી, તપાસણીને લગતી કામગીરી, ઈનવર્ડ-આઉટવર્ડની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • સમગ્ર પુરવઠાને લગતી તમામ કામગીરી
  • ચુંટણી તથા કેરોસીન દફતરની કામગીરી
  • તમામ પ્રકારના બિલો, કેસબુક, ગ્રાંટ, બજેટ, રીકન્સીલેશન, રજા મંજુરી, સેવાપોથી, મહેકમ અંગેની તમામ કામગીરી
  • સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની મંજુરી કરવાના રીન્યુ અને ફરિયાદ અંગેના પત્ર વ્યવહાર, વિધાનસભા પ્રશ્ન તેમજ આર.ટી.આઈની લગતી કામગીરી
  • વ્યાજબી ભાવની દુકાનો પેટ્રોલપંપ ગેસ એજન્સી વિગેરેની લગતી તપાસણીની કામગીરી
  • તપાસણીને લગતી કામગીરી
  • મતદારયાદીને લગતી તમામ કામગીરી
  • અનાજ, ખાંડની ફાળવણીને લગતીની કામગીરી અને તમામ પત્રકો તથા ગ્રાહક સુરક્ષાને લગતી તમામ કામગીરી
  • ઈનવર્ડ અને આઉટવર્ડ તથા ચુંટણીની કામગીરી
  • આંકડાકીય કામગીરી

Ahmedabad District Fair Price Shop Rural

Downloads
[Gujarati] [177 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new

Accessibility OptionsAccessibility Options