હક્કપત્રક શાખાના કાર્યો

  • જમીન ને લગતા મહેસુલી રેકર્ડ જે કમ્પ્યુટરાઈઝ થયેલ રેકર્ડ હોય તેણે હસ્ત લિખિત પ્રત જોડે મેળવી કોઈ ક્ષતિ હોય ટો ક્ષતિ સુધારણા આદેશ કરાવવો.
  • ગામ દફતરે દાખલ થયેલ નોંધો જે પ્રમાણિત કરવામાં આવી હોય તેના કામના કાગળો સાથે તપાસવી કોઈ ક્ષતિ રહી ગઈ હોય ટો જરૂરી કાર્યવાહી કરવી
  • ગામ દફતરે તપાસણી દરમિયાન મહેસુલી રેકર્ડ માં થયેલ નોંધ નાં કામનાં કાગળો સાથે તપાસ કરી જો કોઈ કાયદાકીય નિયમો/કલમો ણો ભંગ થતો હોય તો જરૂરી વિગતો સાથે પ્રકરણ તૈયાર કરી જે તે લાગુ પડતાં અધિકારી ને કેસ મોકલી આપવો.

Key Contact

What's New ?

Whats new