રજીસ્ટ્રી શાખા

બહારથી આવતી સમગ્ર ટપાલોનું માર્કીગ તથા ઈન્વર્ડ આઉટનું સુપરવીઝન, સાદી ટપાલ આઉટવર્ડની કામગીરી તથા હિસાબી કામગીરી, રજી.એ.ડી થી ટપાલ મોકલવાની કામગીરી તથા ટપાલ સ્વીકારવાની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • બહારથી આવતી સમગ્ર ટપાલોનું માર્કીગ તથા ઈન્વર્ડ આઉટનું સુપરવીઝન
  • સાદી ટપાલ આઉટવર્ડની કામગીરી તથા હિસાબી કામગીરી
  • રજી.એ.ડી થી ટપાલ મોકલવાની કામગીરી તથા ટપાલ સ્વીકારવાની કામગીરી

Key Contact

What's New ?

Whats new