પ્રોટોકોલ શાખા

ahmedabad

ગુજરાત રાજ્ય ભારત દેશના વિકાસ એન્જિન તરીકે ઉભરી આવ્યુ છે. સક્રિય સરકારની દોડમાં ગુજરાત અગ્રેસરના સ્પર્ધક તરીકે ઓળખાઈ સહ્યું છે. પશ્ચિમ ભારત અમુલ્ય રત્ન તરીકે ગુજરાતે નોંધ પાત્ર પ્રગતિ અને વેવિધ્યપૂર્ણ વિકાસ હાંસ કરેલ છે.

ગુજરાત રપાજ્ય દેશના વિવિધ ભાગોમાંથી તથા વિશ્વભરના વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં મહાનુભાનશ્રીઓને આવકારી રહ્યુ છે.

પ્રોટોકોલ એટલો સૌજન્યપૂર્ણ વ્યવહાર, કે જેમાં કોઈપણ પ્રવૃત્તિ ઉત્તમ રીતે સુસ્થાપિત શૈલીમાં કઈ રીતે રજુ કરી શકાય તે દર્શાવે છે. પ્રોટોકોલ મૂળ ગ્રીક ભાષામાંથી ઉત્પન્ન થયેલ છે. અત્રે પ્રોટોકોલ શબ્દ અતિવિશ્ષ્ટ અને વિશ્ષ્ટ મહાનુભાવશ્રીઓના આતિથ્ય-સત્કારની ગરિમાપૂર્ણ જાણવણીના સંદર્ભમાં વપરાયો છે.

અમે જીલ્લા પ્રોટોકોલ, અતિવિશ્ષ્ટ મહાનુભાવશ્રીઓ જેવાને રાષ્ટ્રપતિશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રી,વડાપ્રધાનશ્રી, વશિષ્ટ મહાનુભાનોશ્રીઓ જેવાને ભારતસરકારના ઉચ્ચતર ન્યાયિક અધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, વિદેશી રાજદુતો અને અન્ય રાજનૈતિક અધિકારીશ્રીઓ, વિદેશી ડેલીગેશન તથા અન્ય મહત્વના મહાનુભાનોની ગુજરાત રાજ્યની મુલાકાત દરમ્યાન રાજ્યનું પ્રતિનિધિત્વ રજૂ કરીએ છીએ.

અમદાવાદ જીલ્લા પ્રોટોકોલ ઉપરોક્ત અતિથ્ય સત્કારની પ્રવૃત્તિમાં મહત્વની ભુમિકા નિભાવે છે. નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) તથા તેમની ટીમ પાયાનો તમામ પ્રવૃત્તિઓની સહકારમાં રહી કાર્ય કરે છે તેમજ આતિથ્ય-વિશેષમાં ચાવી રૂપ ભુમિકા નિભાવે છે.

અમદાવાદ જીલ્લા પ્રોટોકોલ ઉપરોક્ત અતિથ્ય સત્કારની પ્રવૃત્તિમાં મહત્વની ભુમિકા નિભાવે છે. નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) તથા તેમની ટીમ પાયાનો તમામ પ્રવૃત્તિઓની સહકારમાં રહી કાર્ય કરે છે તેમજ આતિથ્ય-વિશેષમાં ચાવી રૂપ ભુમિકા નિભાવે છે.

સંચાર:

પ્રોટોકોલ શાખા ,
અમદાવાદ કલેકટર કચેરી,
ગાંધી આશ્રમ પાસે,
અમદાવાદ - 380 027.
ગુજરાત, ભારત.

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new