બિન ખેતી

કલમ-૬૫એ, કલમ-૬૬, કલમ-૬૯ તથા ચુંટણી કામગીરી પણ કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • કલમ- ૬૫એ (જ.મ.કા.ક.-૬૫એ)
  • હેતુ ફેર ની પરવાનગી
  • રહેણાંક માંથી વાણિજ્ય
  • વાણિજ્ય માંથી રહેણાંક
  • રહેણાંક માંથી ઔદ્યોગિક
 • કલમ-૬૬ (જ.મ.કા.ક-૬૬)
  • વગર રજા નાં બાંધકામ
  • બાંધકામ દુર કરાય
  • દંડ લઈને નિયમિત કરાય
 • કલમ-૬૯ (જ.મ.કા.ક.-૬૯)
 • કલેકટર શ્રીએ આપેલ બિન ખેતી પરવાનગીની શરતો નો ભંગ થતો હોય તે અંગેની કાર્યવાહી
  • દંડ લઈને નિયમિત કરાય
  • બાંધકામ કરાય
 • (ચુંટણી કામગીરી ૫૨-જમાલપુર-ખાડિયા વિધાનસભા મતવિસ્તારની)

Key Contact

What's New ?

Whats new