મ્યુનિસીપાલીટી શાખા

યુ.પી.એસ.સી. પરીક્ષા, રજીસ્ટરો નિભાવવા, ઈ.વી.એમ. ની કામગીરી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી અંગેની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • યુ.પી.એસ.સી. પરીક્ષા
  • સાણંદ, બાવળા, ધોળકા ન.પા.ની વહીવટી કામગીરી
  • શાખાની ટપાલ વહેચણી તથા તમામ રજીસ્ટરો નિભાવવા
  • ધંધુકા, બારેજા, વિરમગામ ન.પા.ની વહીવટી કામગીરી
  • ઈ.વી.એમ. ની કામગીરી
  • સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની તથા સહકારી સંસ્થાઓની ચૂંટણી અંગેની કામગીરી
  • બારેજા ન.પા.ની કામગીરી

Key Contact

What's New ?

Whats new