LAO - 2

સંપાદન સંસ્થા તરફથી પૂર્તતા / સં દરખાસ્તોમાં જમીન સંપાદન કાયદાની કલમનું જાહેરનામું બહાર પડવું તથા કલેકટર અમદાવાદની સહી માટે અધિક ચીટનીશ શાખા મોકલવા તથા ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા મોકલવા તથા ખાતેદારો તરફથી આવેલ સ્વીકારવા તથા તેનો નિકાલ કરવો અને પ્રસિધ્ધ કરવું. તથા પ્રસિધ્ધીનો રીપોર્ટ મંગાવવો.

શાખાની કામગીરી

  • જમીન સંપાદન માટે સંપાદન તરફ આવેલી તમામ દરખાસ્તો ચકાસવી અને ખુ વિગતો માટે સંપાદન સંસ્થાઓ ને પરત મોકલવા
  • સંપાદન સંસ્થા તરફથી પૂર્તતા / સં દરખાસ્તોમાં જમીન સંપાદન કાયદાની કલમનું જાહેરનામું બહાર પડવું તથા કલેકટર અમદાવાદની સહી માટે અધિક ચીટનીશ શાખા મોકલવા તથા ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા મોકલવા તથા ખાતેદારો તરફથી આવેલ સ્વીકારવા તથા તેનો નિકાલ કરવો અને પ્રસિધ્ધ કરવું. તથા પ્રસિધ્ધીનો રીપોર્ટ મંગાવવો.
  • કલમ-૪નાં જાહેરનામા બાદ કલમ-૬નું જાહેરનામું બહાર પાડતું અને અનુક્રમ નં.-2 માં જણાવેલ તમામ પ્રક્રિયા ફરી કરવી.
  • કલમ-૬નિ તમામ પ્રક્રિયા થયા બાદ કલમ-૬(૨)ની નોટિસ કાઢવી તથા તલાટી પાસેથી પ્રસિધ્ધનો રીપોર્ટ મંગાવવા.
  • કલમ-૬(૨)ની નોટિસ પ્રસિધ્ધ થયા બાદ કલમ-૯ (૧) (૨) ગામે પ્રસિધ્ધ કરવા અંગે તલાટીનો રીપોર્ટ મંગાવવો.
  • ત્યાર બાદ કલમ-૯ (3) (૪) માટે ખાતે દરો સાંભળવા હિયરીંગ રાખવું અને તેના જવાબ લેવા.
  • સંપાદન સંસ્થા પાસે/ સબ રજીસ્ટાર પાસેથી છેલ્લા વેચાણનાં ઉતારા તથા જંત્રીની નકલ મંગાવવી.
  • સંપાદન થયેલ જમીનનો એવોર્ડ કરવો તથા તમામ જગ્યાએ મોકલવો.
  • ગામે વળતર ચુકવવા ૧૨ (૨)ની નોટિસ ખાતેદારોને આપવી.
  • ખાતેદારોને વળતર ચુક્યા બાદ જમીનનો કબજો લેવો તથા સંપાદન સંસ્થાને સંપાદન થતી જમીનનો કબજો સોંપવો
  • સંપાદન થયેલ જમીનના કલમ-૧૮ હેથાલને રેફરન્સ જિલ્લા કોર્ટમાં મોકલવા/ મુદ્દતે હાજર રહેવું.
  • વળતર ચૂકવેલ નાણાના હિસાબો નિભાવવા
  • નેશનલ હાઈવે રેલ્વે કોરીડોરમાં કાપતી/સંપાદન થતી જમીન માટે ઉપરની સમગ્ર કામગીરી
  • રેલ્વે કોરીડોર માટે સંપાદનમાં થતી જમીન માટે ઉપરની સમગ્ર કામગીરી
  • ઈન્વર્ડ તથા આઉટવર્ડ તથા તેના હિસાબની કામગીરી
  • પગાર બીલ તથા ખર્ચ પત્રક તથા કેશ્બુકની લખવા તથા કન્ટીજન્સી બિલોની કામગીરી
  • નકલોની કામગીરી
  • આર.ટી.આઈ તથા અપીલની કામગીરી
  • બીજી કચેરી તરફથી આવતા પત્રોના નિકાલની કામગીરી

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new