કૃષિપંચ દસક્રોઈ

આ કચેરીમાં દસક્રોઈ તાલુકાના ગામો તેમજ સીટી (પૂર્વ), સીટી (પશ્ચિમ) તાલુકાના ગામોની કામગીરી થાય છે.

શાખાની કામગીરી

  • મુંબઈ ગણોત વહિવટ અને ખેતીની જમીનના અધિનિયમ-૧૯૪૮ નાં કાયદા હેઠળ ગણોત હક્ક સંબંધી કેસોની કાર્યવાહી તેમજ ગણોત ધારા કલમ-૮૪(સી) હેઠળની તપાસની કાર્યવાહીનાં કેસોની સુનાવણીની કામગીરી કરવામાં આવે છે.
  • ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦ ની જોગવાઈ હેઠળ સીલીંગના કેસોની કામગીરી કરવામાં આવે છે.
  • કલેકટર શ્રી દ્વારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા બિનખેતી કામેની પરવાનગીનાં કામે ગણોત ધારા અંતર્ગત જોગવાઈ બાબતના અભિપ્રાયો તેમજ પ્રીમીયમ ભરવાનીઅભિપ્રાયની કામગીરી થાય છે.
  • ગણોત ધારા હેઠળ ગનોતીય દ્વારા ખરીદ કિંમતનાં હપ્તા તેમજ ગણોત તગાવી બાકી વસુલાતની કામગીરી અને ખરીદ કિંમત ભરપાઈ થતાં નમુના નં.૯ નું ખરીદ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરી થાય છે.
  • ૫૪-દાણીલીમડા વિધાનસભા મતદાર વિભાગની મતદાર નોંધણીની કામગીરી થાય છે.

Key Contact

What's New ?

Whats new