હિસાબી શાખા

હિસાબી શાખાનું સમગ્ર કામગીરીનું સુપરવીઝન, કેશીયરની કામગીરી, પેન્શનના કેસોને લગતી તમામ કામગીરી, વાહન પેશગીને લગતી કામગીરી, માસિકપત્રોની કામગીરી, આર.ટી.આઈ. રજીસ્ટર નિભાવવાની કામગીરી, મકાન પેશગીને લગતી કામગીરી, તિજોરીમાં બીલો દાખલ કરવા તથા ચેકો લાવવાની મેસેન્જરની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • હિસાબી શાખાની સમગ્ર કામગીરીનું સુપરવીઝન
 • મહેસુલ ભવનના હિસાબો
 • એન.એફ.સી.એચ., અનાથ બાળકોને નાણાંકીય સહાયને લગતી કામગીરી
 • કેશીયરની કામગીરી
 • ઉચ્ચતર પગાર ધોરણના પગાર બાંધણીની કામગીરી
 • પગાર/અન્ય બીલો ચેક બેંકમાં જમા કરાવવા બાબત
 • વર્ગ-૧, વર્ગ-૨ સેવાપોથી નિભાવવી
 • જી.પી.ફંડ પેશગી/ઉપાડની કામગીરી
 • પેન્શનના કેસોની કામગીરી
 • વાલીપણાના પ્રમાણપત્રની કામગીરી
 • એ.જી.રાજકોટ/અમદાવાદના ઓડીટ પેરા
 • ડી.સી.બીલના પ્રમાણપત્ર
 • વર્ગ-૧ અને વર્ગ-૨ ના ઈજાફાની કામગીરી
 • પ્રિ-ઓડીટની કામગીરી
 • વર્ગ-૧,૨ અને એ.પી.પી. ના પગાર બીલો બનાવવા
 • વર્ગ-૩ ના કર્મચારીઓની સેવાપોથી નીભાવવી
 • એ.બી.સી. રજીસ્ટરો નિભાવવા (વર્ગ-૧/૨)
 • ફોર્મ નં. ૧૬ આપવા (વર્ગ- ૧/૨)
 • વાહન પેશગીને લગતી કામગીરી
 • વર્ગ-૧-૨ ના ટી.એ.બીલની કામગીરી
 • રજાપગાર, જૂથવીમા જી.પી.ફંડના બિલોની કામગીરી. (વર્ગ- ૧+૨)
 • વર્ગ-૩ ના ઇજાફા ની કામગીરી
 • ઇન્કમટેક્ષની કામગીરી (વર્ગ- ૧+૨)
 • માસીક્પત્રકોની કામગીરી
 • આર.ઓ.પી. ૦૯ ના ફિકસેશન તફાવત બીલોની કામગીરી. (વર્ગ- ૧+૨)
 • વર્ગ-૧-૨ અને એપીપી ના પગાર બીલો અવર-જવર પુસ્તિકામાં ચડાવવા/નોંધ કરવા, અવર-જવર પુસ્તિકા અદ્યતન રાખવી
 • કન્ટીજન્સી બીલો બનાવવા
 • વિધાનસભા/સરકારી પત્રો/અર્ધ સરકારી પત્રોના રજીસ્ટરો નિભાવવા
 • આર.ટી.આઈ. રજીસ્ટર નિભાવવું
 • વર્કશીટની તારીજ, કલેકટર કચેરીની શાખાઓ દ્વારા ઉપાડવામાં આવેલ ઉચ્ચક બિલોના ડી.સી. બીલો રજુ થયે એ.જી. રાજકોટને મોકલવા
 • ટી.ડી.એસ. સર્ટીફીકેટો આપવા
 • ઉચ્ચક બીલોનું રજીસ્ટર રાખવું
 • કાઉન્ટર સાઈન રજીસ્ટર નિભાવવા
 • જેલોના બીલમાં ગ્રાન્ટ પૂરી/કાઉન્ટર સાઈન કરાવવી. (૪ તાલુકા)
 • ૧૨ થી ૧૫ અલગ અલગ સદરના મહેકમ કન્ટીજન્સી ખર્ચના બજેટ બનાવવા
 • ૧૨ થી ૧૫ અલગ અલગ રીવાઈઝ બજેટ મોકલવા
 • જીલ્લાના ખર્ચે રજીસ્ટરો નિભાવવા તથા
 • ૨૦૫૩, (૯૩) (૯૪), એલએનડી-૬ (મહેકમ), ૨૦૨૯, ૩૪૭૫ (યુએલસી) વિગેરે સદરોનું એ.જી. રાજકોટ સાથે ખર્ચ મેળવણું કરવું
 • ૧૨ થી ૧૫ હેડના ખર્ચ પત્રકો મોકલવા
 • મકાન પેશગીના લગતી કામગીરી
 • વર્ગ-૩-૪ ના અલગ અલગ સદરના ૨૫ થી ૨૮ પગાર બીલો બનાવવા
 • રજાપગાર / ટ્રાન્ઝીટ તથા જી.પી. ફંડના ઉપાડના બીલો બનાવવા
 • વર્ગ-૪ ના ડાયવરની સેવાપોથી નિભાવવી
 • વર્ગ-૩-૪ ના જૂથવીમાના બીલો બનાવવા
 • વર્ગ-૩-૪ ના ઉ.પ.ધો. તથા પગાર તફાવતના બીલો બનાવવા
 • વર્ગ-૪ ના ઇજાફા, એ.બી.સી. રજીસ્ટરો નિભાવવા
 • વર્ગ-૩ ના ફોર્મ નં. ૧૬ ની કામગીરી
 • આર.ઓ.પી.-૦૯ ના ફિકસેશન તથા તફાવતની કામગીરી
 • વર્ગ-૩ અને વર્ગ-૪ ના પગાર બીલો અવર-જવર પુસ્તિકામાં નોંધી અવર-જવર પુસ્તિકા અદ્યતન રાખવી
 • તિજોરીમાં બીલો દાખલ કરવા, તથા ચેકો લાવવાની મેસેન્જરની કામગીરી

હિસાબી શાખા

Downloads
[Gujarati] [97 KB]

Key Contact

What's New ?

Whats new